બાળકો રમ્યાં, ઝગડ્યાં ને ફરી રમ્યાં.


બાળકો રમ્યાં, ઝગડ્યાં ને ફરી રમ્યાં.
મોટેરાં રમ્યાં, ઝગડ્યાં ને ઝગડતા જ રહ્યાં...
બાળકોની રમતનો આનંદ
મોટેરાંનાં અહંકાર કરતાં મોટો હતો !

No comments:

Post a Comment