રચના 174


ઓહો ! તમને એમ કે હું આ બધું બીજાઓ માટે લખું છું ? નાં ઓ પ્રિય ! હું "તેમની" કરુણાંનીં શાહીથી આત્મસ્ફુરણાની કલમ વડે આ વ્યવહારુ દુનિયાનાં ખરબચડાં કાગળ પર તમારી જ માટે લખી રહ્યો છું. અહિં "તમે","તેઓ" અને આ "શબ્દો" સિવાય બીજું કોઈ જ નથી ! 

No comments:

Post a Comment