કોઈ અન્ય પણ તને તેમનો ગણે છે...

કોઈ અન્ય પણ તને તેમનો ગણે છે એ શી રીતે સહન થાય ? તારી બેવફાઈ તો નથી પરંતુ રાધા મીરાં ને શી રીતે સહન કરે ? એલાં ! અમને વ્યક્તિ ને બદલે શક્તિ જોતાં ક્યારે આવડશે ? 

1 comment:

  1. બહુ ગમ્યું.... અભિનંદન.

    ReplyDelete