તારા મારી પ્રત્યેનાં પ્રેમમાં શંકા લાવનારો...

તારા મારી પ્રત્યેનાં પ્રેમમાં શંકા લાવનારો હું કોણ ?
જગતપ્રિયતમનાં પ્રેમમાં દીવાનું કોણ નાં હોય ? 
જો ને મારી જેમ કેટલાય દિવાના થયાં છે...
તારાં જ પ્રેમમાં !

No comments:

Post a Comment