એ વિડંબણા છે કે તારાં દરબારમાં...

ઓ પ્રિયતમ ! એ વિડંબણા છે કે તારાં દરબારમાં હું આવી નથી શકતો. ને આ ઝૂંપડીમાં તું દરબાર ભરી નથી શકતો ! તું તો રાત્રિની નીરવતામાં એકાંતનું ઓઢણું ઓઢીને મારાં માટે મારી ઝૂંપડીમાં આવ...તું તારાં દરબારને છોડી દે જે ; હું તારાં દરબારમાં મારું સ્થાન હોવાનો આગ્રહ છોડી દઇશ ! 

No comments:

Post a Comment