તું અમારી અંદર ઢબુરાઈ ને બેઠો છે...

ઓ પ્રિયતમ ! તું અમારી અંદર ઢબુરાઈ ને બેઠો છે ને કેટલાં બધાં આવરણોની નીચે ? એલાં ! તારાથી આ સહન કેવી રીતે થાય છે ?

No comments:

Post a Comment