રચના 112

મારે તારી અનુભૂતિ નથી જોઇતી પ્રાપ્તિ જોઈએ છે. કારણ કે અનુભૂતિ તો ક્ષણિક છે જ્યારે પ્રાપ્તિ શાશ્વત !

No comments:

Post a Comment