આ શંખ,ચક્ર,ગદા,પદ્મ...

ઓ પ્રિયતમ ! આ શંખ,ચક્ર,ગદા,પદ્મ...એલા ! આ ઊપાધિ ક્યાં સાચવું ? મારી ઝુંપડીમાં તો આમેય જગ્યા ઓછી છે. તું તો બસ, મારો થઈને મારાં માટે મારા જેવો આવ !

No comments:

Post a Comment