આ કેવી વિટંબણા છે ઓ પ્રિયતમ...

આ કેવી વિટંબણા છે  પ્રિયતમ ! 
અમે ભોળાં તને નિહાળવા મથીયે છિયે... 
અને તું અનુભવવાની બાબત છે ! 

No comments:

Post a Comment