તું તો અવની પર નભની જેમ છવાયો જ છે નિરંતર...

ઓ પ્રિયતમ ! તું તો અવની પર નભની જેમ છવાયો જ છે નિરંતર !
આ તો અમે જ ક્યારેક અમાસ તો ક્યારેક પૂનમ બની જઈએ છીએ ! 

No comments:

Post a Comment