ઓ પ્રિયતમ ! આ પ્રશંસાનાં પુષ્પો તને જ સમર્પિત...

ઓ પ્રિયતમ ! આ પ્રશંસાનાં પુષ્પો તને જ સમર્પિત ! "તું" અને "તારાં" વચ્ચે મને ના ઢસડીશ ! ક્યાંક માધ્યમનાં દોષે તારું ચૈતન્ય દૂષિત ન થઈ જાય !

No comments:

Post a Comment