હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું...

હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું. હું કવિ પણ નથી કે તારા પર કાવ્ય રચું. અરે ! હું ભક્ત પણ નથી કે તારી ભક્તિ કરું. ઓ પ્રિયતમ ! મારી સાદાઈને અવગણજે હોંકે !

No comments:

Post a Comment