ક્ષણમાં જ તે ઘટીત થઈ ગયું...

ક્ષણમાં જ તે ઘટીત થઈ ગયું. ઓ પ્રિયતમ ! તેં તો અમસ્તુ જ જોયેલું મારી સામે ! તે વર્ણવવા તો શબ્દો ક્યાંથી લાવું ? આ અશ્રુઓથીજ કામ ચલાવી લેને બાપુ !

No comments:

Post a Comment