પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો...

પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણ્ય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છોને વિશ્વપ્રેમી રહ્યો અને જગત આખું છોને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહી જઇશ હો પ્રિયતમ !

No comments:

Post a Comment