હમણાં સુઈ લે ઓ પ્રિયતમ...

હમણાં  સુઈ લે ઓ પ્રિયતમ ! 
પછી સુવર્ણ શૈયા તો હશે...
પણ આ ઓથ નહિ હોય !

No comments:

Post a Comment