ઓ પ્રિયતમ ! હવે તને સમજાય છે ને કે...

 પ્રિયતમ ! હવે તને સમજાય છે ને કે જ્યારે હું "તું" બોલું ત્યારે મારી આંખો અશ્રુઓથી કેમ છલકાઇ જાય છે ? જ્યારે "હું" "તું" માં વિલિન થઇ જાય છે ત્યારે ૠદય છલકાઇને આંખોમાંથી નીતરે છે. અને વાણી મૌન બનીને મહેકી ઊઠે છે.  
 પ્રિયતમ ! શું આને જ પ્રેમ કહે છે ?

No comments:

Post a Comment