અંગાંગે ભભૂતિ લગાવવા હું તો ખોબો ભરી લઉં છું...

અંગાંગે ભભૂતિ લગાવવા હું તો ખોબો ભરી લઉં છું. પેલા છુપાયેલા અંગારાઓ મને દઝાડે તે પહેલાં તેમણે ઠારી નાખવાની જવાબદારી તારી છે ઓ પ્રિયતમ !

No comments:

Post a Comment