કંટકોથી નફરત કરો છો તમે પણ તે કદી ક્યાં કરમાય છે...

કંટકોથી નફરત કરો છો તમે પણ તે કદી ક્યાં કરમાય છે ? અરે ! કંટકો જ રક્ષે છે તેમને...પુષ્પતો ડાળી તજી જાય છે !

No comments:

Post a Comment