તમે મારી આગળ ચાલશો તો...

તમે મારી આગળ ચાલશો તો હું તમને દોરી નહિ શકું. જો તમે મારી પાછળ ચાલશો તો વિખૂટાં પડી જશો. મારી સાથે ચાલો. ઓ પ્રિયતમ ! તારી દુનિયામાં આ જ તો સૌથી અઘરું છે...  
"સાથે ચાલવું" !

No comments:

Post a Comment