એ તો કાળની કૂખે ઘટના બની અવતરે...

એ તો કાળની કૂખે ઘટના બની અવતરે ત્યારે જ સમજાય પ્રિયતમ ! કે તે દિવસે તેં વરસાવેલી તે સજા હતી કે મહેર ! 

No comments:

Post a Comment