આ પગરવ સંભળાયો...

આ પગરવ સંભળાયો...
નક્કી તેઓ જ આવ્યા હશે,
અમેય હતા તૈયાર !
પરંતુ...
અરેરે ! પગરવના મૃગજળને જ ભણકારા કહે છે ! 

No comments:

Post a Comment