કમનિય મુગ્ધાના અસીમ સૌંદર્ય પર વારી જતો પ્રેમી...

કમનિય મુગ્ધાના અસીમ સૌંદર્ય પર વારી જતો પ્રેમી વિહવળ થઇ આંખોમાંથી અશ્રુ વહાવે છેદિન દુખિયારાની અસીમ પીડા પર દ્રવિ ઊઠતા કોઈ સંત વિહવળ થઇ આંખોમાંથી અશ્રુ વહાવે છે.
અશ્રુ તો અશ્રુ જ છે... ઝવેરી હવે તું જ આનું મુલ્યાંકન કર !

No comments:

Post a Comment