ઓ અક્ષર ! તારો અંતિમ મુકામ શો...


ઓ અક્ષર ! તારો અંતિમ મુકામ શો ?
"શબ્દ !"
ઓ શબ્દ ! તારો અંતિમ મુકામ શો ?
"ઈશ્વર પ્રાપ્તિ !"
ઓહો ! હવે મને ખબર પડી કે
મંત્રમાં શબ્દો કેમ વપરાય છે ?
તમે સમજી ગયાં ?
હું શબ્દોને કેમ આરાધું છું !
 

No comments:

Post a Comment