ઓ પ્રિયતમ ! બારણે ગાય આવી...

ઓ પ્રિયતમ ! 
બારણે ગાય આવી.
ને બા ઘરમાંથી એક રોટલી લઈ આવ્યાં !
આવડી મોટી ગાય ને એક રોટલી !
આમાં ગાયનું શું પેટ ભરાય ?
નાં નાં...આમાં બાનું મન ભરાય ! તેં કહ્યું. 

No comments:

Post a Comment