January 06, 2011

તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ...

તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ ! કે તું જ્યારે પાસે હોય છે ત્યારે હું ફક્ત તારી પાસે જ હોઊં છું. ને જ્યારે હું તને મારી પાસે રાખું છું ત્યારે તું અનેક મંદિરોમાં પુજાતો હોય છે !

No comments:

Post a Comment