તમે પુછો છો કે તેને પામવા હું શા પ્રયત્નો કરું છું...

તમે પુછો છો કે તેને પામવા હું શા પ્રયત્નો કરું છું ?
રોજ રાત્રે મારી ઝુંપડીનું દ્વાર ખુલ્લું મુકીને સુઈ જાઊં છું!

No comments:

Post a Comment