હું અક્ષરો વડે અ ક્ષરને કંડારું છું...

ઓ પ્રિયતમ ! હું અક્ષરો વડે અ ક્ષરને કંડારું છું. અવર્ણનિયનું વર્ણન કરવા મથું છું ! નિરાકારને આકાર આપું છું... લેખની તો એક બહાનું છે નાથ ! તારાં વિરહનાંજ જખ્મો પર લેપ લગાવું છું. ઝુંરતાં ઋદયાને મનાવું છું. આમ તો આમ તને મારી પાસે ને પાસે જ રાખુ છું. ઓ પ્રિયતમ ! સદેહે નહીં તો કંઈનહીં શબ્દદેહે તો પ્રગટ થા !   

No comments:

Post a Comment