એમ તો હુંય ઘણીવાર મુંજાઈ જાઊં છું...

એમ તો હુંય ઘણીવાર મુંજાઈ જાઊં છું ઓ પ્રિયતમ ! કે આમ અચાનક આવું તે શી રીતે લખાયું ? તેથી જ તો હું તને કહું હું છું કે આનો લખનાર રચનાર નથી હો !

No comments:

Post a Comment