પરમાત્મા એક અવિનાશી શક્તિ છે...

"પરમાત્મા એક અવિનાશી શક્તિ છે. જે ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતી કાલે પણ હશે." 
"ઓ પ્રિયતમ ! ગઈકાલે તો હું નહોતો ને આવતી કાલનીં મને ખબર નથી. મને તો આજનો પરમાત્મા આપ." 
"આજનો પરમાત્મા ? આજનો પરમાત્મા "આજ" જેવો હશે હોં...તું તેને ઓળખી શકીશ ?  
હંસીને પરમાત્માએ કહ્યું. 

No comments:

Post a Comment