પુષ્પની જેમ મોરપીછને પણ...

પુષ્પની જેમ મોરપીછને પણ તું શિર પર ધારણ કરે છે નાથ ! તો તે તેને સુગંધિત કેમ નથી કર્યું ?
" જેવી એકાદ પવનની લહેરખી આવે છેને તો મોરપીછ ફરકવા લાગે છે... જ્યારે પુષ્પ મારા ચરણોમાં ઢળી પડે છે !" તેં ઉત્તર આપ્યો !

No comments:

Post a Comment