અરર ! આ શું માંડ્યું છે ઓ નાદાન...

"અરર ! આ શું માંડ્યું છે ઓ નાદાન..." કહેતાકને અંગારાઓએ પોતાની જાતને ભસ્મથી ઢાંકી લીધી ! તેમને પણ ખબર હતી કે હું અજાણતામાં તેમને લઇ રહ્યો છું તે "તું" જોઈ રહ્યો છે !

No comments:

Post a Comment