ઓ પ્રિયતમ ! ગામને પાદર પેલા ઘેઘુર વડાલા પર...

ઓ પ્રિયતમ ! ગામને પાદર પેલા ઘેઘુર વડાલા પર કાગડો ક્યારેક ક્યારેક કા કા કરે છે. ઘરડો બળદ બેઠોબેઠો ક્યારનો વાગોળે છે. ને જરાક ખાડો ખોદીને કૂતરો ઘસઘસાટ ઘોરે છે. થડ પર મંકોડાઓ દોડાદોડી કરી રહ્યાં છે. શીતળ પવન વાય છે. ધૂમધખતા તાપમાં સૌ કેવાં નિરાંતે બેઠા છે ! જાણે છે આ શાંતિ, આ નિરાંત શું છે ?

No comments:

Post a Comment