ઓ પ્રિયતમ ! દિપકને અંધારું જ ગમતું હોય છે...

ઓ પ્રિયતમ ! દિપકને અંધારું જ ગમતું હોય છે, પ્રકાશ નહિ ! બિચારા  તેને પણ મારી જેમ "મારામાં પ્રકાશ છે" એની ખબર નથી લાગતી !

No comments:

Post a Comment