અરી બાવરી ! ચુંટ્યા પછીયે તેનાંજ વિચારોમાં ખોવાઈ ગઈ...

અરી બાવરી ! ચુંટ્યા પછીયે તેનાંજ વિચારોમાં ખોવાઈ ગઈ ! હવે ધરાવતો ખરી ! ચુંટાયા પછી પુષ્પો પાસે બહુ સમય નથી હોતો !

No comments:

Post a Comment