શૈશવની ચંચળતા, જોબનની મસ્તિને ઘડપણનું ગાંભિર્ય...

શૈશવની ચંચળતા, જોબનની મસ્તિને ઘડપણનું ગાંભિર્ય... અલ્યા કોણે શિખવ્યુ ઓ દરિયા ? 
હાશ ! આણે મારું પાણી ચાખ્યું નથી... 
દરિયો બબડ્યો !

No comments:

Post a Comment