પર્વત ઝરણું બનીને વહી નીકળ્યો...

પર્વત ઝરણું બનીને વહી નીકળ્યો...
ઝરણું નદી બનીને વહી નીકળી...
નદી ધોધ બનીને વહી નીકળી...
ને ધોધ ?
મારું હૈયું બનીને વહી નીકળ્યો ! 

No comments:

Post a Comment