રચના 195

"જગત આખાનાં રંગો જેમાંથી જન્મે છે તે શ્વેત રંગ તારો." શ્યામે રાધાને શ્વેત રંગ આપ્યો. 
"જગત આખું તારાં કામણ થી દુર રહે તે માટે આ કાળો રંગ તારો." રાધાએ શ્યામને કાળો રંગ આપ્યો.
એલી રાધિકા ! તું ભોળી અમને ભોળવવા આવી
અને અમે ભોળવાઈ જઈશું ? " મેં કહ્યું.

No comments:

Post a Comment