રચના 192

બાણ તો એક બહાનું  હતું ઓ પ્રિયતમ ! આમ આંગળી ચીંધીને એક એકને તું મોક્ષ આપતો હતો !

No comments:

Post a Comment