રચના 181

ત્યાં ગયાં ત્યારે ઋદય દ્રવિ ગયું ! તેઓ સાંઈનાથ ! સાંઈનાથ ! કહી રડી પડ્યાં, તો હું પ્રિયતમ ! પ્રિયતમ ! પોકારી ઊઠ્યો ! તેઓ બોલ્યાં કેવી સુંદર દાઢિ ? મેં પૂછ્યું, તમે મોરલી વાગતી સાંભળી ? તેઓ સ્કાર્ફ પર વારી ગયાં ને મેં મોરપિચ્છને ફરફરતું દીઠું ! આ તો ઈષ્કનીં દિવાનગી છે નાથ ! આંખે દેખાય તે સામે નહી, હૈયામાં હોય તે આંખે દેખાય છે !

No comments:

Post a Comment