શૈશવ વૃદ્ધત્વનીં અભિલાષા છે.

શૈશવ વૃદ્ધત્વની અભિલાષા છે.
વૃદ્ધત્વ શૈશવની પ્રેરણા છે.
જીવનસંગિતમાં બંને વચ્ચે કેવો અદભુદ તાલ છે ?
ઓ યુવાની ! તું અલ્લડ તો એકલી જ રખડ !

No comments:

Post a Comment