તેઓ સમાધિમાંથી બહાર આવી...

તેઓ સમાધિમાંથી બહાર આવી રાહ જોઈને બેઠાં ! પ્રેમપત્ર કોનો લઈને ગયાં હતાં અમે ! વાતચીત તો શું થવાની હતી ? તેઓએ ચૈતન્ય વહાવ્યું ને અમે મૌન બનીને અશ્રુઓ વહાવી રહ્યાં.

No comments:

Post a Comment