રચના 173


ઓ પ્રિયતમ ! 
તું બાળક બનીને પધારે છે.
ક્યાંક મને તારા વિશ્વરૂપનાં દર્શન થઇ ન જાય !
હું શબ્દોનાં સૂરથી તને આરાધું છું.
કયાંક મારા  ઋદયનું  રુદન તને સંભળાઈ ન જાય !

No comments:

Post a Comment