રચના 172


જો તું મને તાંદુલ બનાવે તો
તારી પહેલી બે મુઠ્ઠીઓમાં સ્થાન આપજે નાથ !
ત્રીજી મુઠ્ઠીનાં તાંદુલ મારે નથી બનવું ! 

No comments:

Post a Comment