એ નયનની હશે પ્યાસ...

એ નયનની હશે પ્યાસ,
જે અશ્રુ બની વહી નીકળી;
નયનમૃગ મરીચિકાને ઝંખતું હતું !

No comments:

Post a Comment