આમ વચ્ચેથી વહી નીકળવું...

આમ વચ્ચેથી વહી નીકળવું એ જ સ્વભાવ છે તમારો;
અમને કિનારાઓને તો મળતા પણ ક્યાં આવડે છે !

No comments:

Post a Comment