રાત્રિની નિરવતામાં જ્યારે બધા જ ઝંપી ગયાં હોય છે...

રાત્રિની નિરવતામાં જ્યારે બધા જ ઝંપી ગયાં હોય છે ત્યારે હળવેકથી મારી ઝુંપડીનું દ્વાર ઉઘાડી તેઓ સ્મિત કરતા પધારે છે... તમને ઈર્ષા થાય છે કે ? રાત્રિની નિરવતામાં પ્રજ્વલિત દીપકનાં સાનિધ્યમાં મૌન બનીને શાંત હૈયે તમે એકવાર તેમની રાહ જોતા જાગી તો જુઓ ! તેમનાં આવતા સુધી ! તેઓ આવે જ છે !

No comments:

Post a Comment