તમે અમસ્તો જ નિરખ્યો આઇનો...

તમે અમસ્તો જ નિરખ્યો આઇનો ને ચાંદની ઝંખવાઇ ગઈ.પેલા સુરજે ગુમાવ્યુ તેજ તો ઉષાની લલિમા લજવાઇ ગઈ.હવે ન આવશો આમ ઝરૂખામાં... કહે છે દિવાના પાગલને બંધન નથી હોતા !  

No comments:

Post a Comment