મુજ પરાજયમાં પણ જીતની લિજ્જ્ત માણે છે...

મુજ પરાજયમાં પણ જીતની લિજ્જ્ત માણે છે !
દિવાના દિલની નાદાની તો જુઓ ;
પરાજીત થઈ જીતવાની ખ્વાહિશ રાખે છે !
ઈષ્કેમજબૂરીની દાસ્તાન શું કહિએ ;
દિલે નાદાન જીતવા હાર કબૂલવા માંગે છે ! 

No comments:

Post a Comment