હું તેમને ખુબજ પ્રેમ કરું છું...

ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે "તું" તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. આ ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?  

No comments:

Post a Comment