રચના 148

ઓ પિયતમ ! જીવનની સાંજ ઢળે ત્યારે હું સત્કર્મોનાં તારાઓ ઝબુકતા જોઉં. ચન્દ્ર રુપી ઋદય તારાં જ નામની ચાંદની રેલાવે. જીવન રજનીનાં ગાઢ અંઘકારમાં મારી ઋદયવિણાં તારાં જ નામનો ઝંકાર કરે. ને જ્યારે તારાં દર્શન રુપી પ્રભાતનું પાગટ્ય થાય ત્યારે ઓ પ્રભુ ! મારું કોઇ જ અસ્તિત્વ બાકી ન રહો. 

No comments:

Post a Comment